સુવિચાર

સુવિચાર-સત્ય પોતાના પગરખાં પહેરે એટલી વારમાં તો જૂઠાણું અડધા જગતની પ્રદક્ષિણા કરી ચૂકયું હોય છે.

સ્વાગત

બ્લોગ તૈયાર કરનાર અને ચલાવનાર શ્રી પુનમભાઈ કે.પઢિયાર (આ.શિ. ઉબેર કુમાર શાળા)

Thursday, 14 April 2016

ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ

દીપ-પ્રાગટ્ય કરતા આચાર્ય તથા શિક્ષકશ્રીઓ........

સમૂહ ફોટો ........

સમૂહ ફોટો ........

 સમૂહ ફોટો ........

 વિદાય કાર્યક્રમ પર બોલતા આ.શિ.શ્રી અજયભાઈ ........

 વિદાય કાર્યક્રમ પર બોલતા રસિકભાઈ ........

  વિદાય કાર્યક્રમ પર બોલતો વિદ્યાર્થી હિમાંશુભાઈ પરમાર........Thursday, 24 March 2016

ધૂળેટી-૨૧/૦૩/૨૦૧૬

ધૂળેટી મનાવતા શાળાના શિક્ષકો અને  વિદ્યાર્થીઓ   તા-૨૧/૦૩/૨૦૧૬ બાળકોને પાણીથી ધુળેટી રમાડતા શાળાના શિક્ષક શ્રી રસિકભાઈ સાહેબ

ઇકો-ક્લબ પ્રવૃત્તિ.....

કિચન ગાર્ડનમાં ખીલેલ ગુલાબના ફૂલ સાથે શાળાની વિદ્યાર્થીનીઓ ....

રોપાઓને રોપતા આચાર્યશ્રી રાયજીભાઈ સાહેબ......

કિચન ગાર્ડનમાં ખીલેલ ગુલાબનું ફૂલ સાથે શાળાના આ.શિ.શ્રી પુનમભાઈ કે.પઢિયાર 

કિચન ગાર્ડનમાં ખીલેલ ગુલાબના ફૂલ સાથે શાળાના વિદ્યાર્થીઓ ....

 રોપાઓને રોપતા આ.શિ.શ્રી.અજયભાઈ સાહેબ......

વિશ્વ વન દિવસ..ઓન બાયસેગ...તા- ૨૧/૦૩/૨૦૧૬

વિશ્વ વન દિવસ....બાયસેગ નિહાળતા શિક્ષિકો અને બાળકો ......

વિશ્વ વન દિવસ....બાયસેગ નિહાળતા શિક્ષિક શ્રી રસિકભાઈ ..

વિશ્વ વન દિવસ....બાયસેગ નિહાળતા શિક્ષિકો અને બાળકો ......

વિશ્વ વન દિવસ....બાયસેગ નિહાળતા શિક્ષિકો અને બાળકો ......

 પ્રવચન આપતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ......

જન્મદિનની ઊજવણી તા-૧૮/૦૩/૨૦૧૬

 આ.શિ.કું.ચૈતાલીબેનને તેમના જન્મદિવસ ૧૮.૦૩.૧૬ના રોજ  શુભકામનાઓ પાઠવતી શાળાની  વિધાર્થીનીઓ...... 

 આ.શિ.કું.ચૈતાલીબેનને તેમના જન્મદિવસ ૧૮.૦૩.૧૬ના રોજ  શુભકામનાઓ પાઠવતી શાળાની  વિધાર્થીનીઓ...... 

વાંચન સપ્તાહની ઉજવણી તા-૧૪/૦૩/૨૦૧૬ થી ૧૯/૦૩/૨૦૧૬

મુખવાંચન ધોરણ ૬ થી ૮ ..તા-૧૪/૦૩/૨૦૧૬.......

મુખવાંચન ધોરણ ૬ થી ૮ ..તા-૧૪/૦૩/૨૦૧૬.......

વર્તમાનપત્રનું વાંચન  ધોરણ ૬ થી ૮ ..તા-૧૫/૦૩/૨૦૧૬.......

વર્તમાનપત્રનું વાંચન  ધોરણ ૬ થી ૮ ..તા-૧૫/૦૩/૨૦૧૬.......

મુખવાંચન ધોરણ ૪ થી ૫..તા-૧૬/૦૩/૨૦૧૬.......

મુખવાંચન ધોરણ ૪ થી ૫..તા-૧૬/૦૩/૨૦૧૬.......

મુખવાંચન ધોરણ ૨ થી ૩..તા-૧૭/૦૩/૨૦૧૬.......મુખવાંચન ધોરણ ૨ થી ૩..તા-૧૭/૦૩/૨૦૧૬.......

નિયમિત વાચક ધોરણ ૬ થી ૮ ..તા-૧૮/૦૩/૨૦૧૬.......

નિયમિત વાચક અને ઇસ્યુંબૂક ના આધારે શિક્ષકો તા-૧૯/૦૩/૨૦૧૬.....
૧.શ્રી પુનમભાઈ કે.પઢિયાર (ધોરણ ૧ થી ૫ માં) 
૨.શ્રી અજયભાઈ કે રાઠોડ (ધોરણ ૬ થી ૮ માં )

નિયમિત વાચક અને ઇસ્યુંબૂક ના આધારે શિક્ષકો તા-૧૯/૦૩/૨૦૧૬.....
૧.શ્રી પુનમભાઈ કે.પઢિયાર (ધોરણ ૧ થી ૫ માં) 
૨.શ્રી અજયભાઈ કે રાઠોડ (ધોરણ ૬ થી ૮ માં )

પ્રાર્થનામાં નવ ગ્રહોની સમજ આપતા બાળકો...૦૨/૦૩/૨૦૧૬

પ્રાર્થનામાં નવ ગ્રહોની સમજ આપતા બાળકો......

પ્રાર્થનામાં નવ ગ્રહોની સમજ આપતા બાળકો......

સૂર્ય ગ્રહની સમજ આપતી શાળાની વિધાર્થીની મિત્તલબેન જારિયા...

વિજ્ઞાન દિન નિમિતે ક્વીઝ હરિફાઈમાં પ્રથમ આવેલ ટીમને ઇનામ વિતરણ કરતા આ.શિ. શ્રી પુનમભાઈ......વિજ્ઞાન દિન નિમિતે ક્વીઝ હરિફાઈમાં દ્રિતીય  આવેલ ટીમને ઇનામ વિતરણ કરતી શિક્ષિકાબેનો ....આટા-પાટા રમત રમતા વિધાર્થીઓ...........